જો દીકરો નકામો દીકરો હોય, તો સંપત્તિ કેમ ભેગી કરવી?! દીકરો લાયક (સારો દીકરો) હોય, તો તેને પૈસાની જરૂર નથી; તે પોતે જ કમાશે અને જો દીકરો નકામો (નાલાયક દીકરો) હોય, તો સંપત્તિ ભેગી કરવાનો શું અર્થ છે?! તે તેનો બગાડ કરશે. તેથી, સંપત્તિ કરતાં વધુ મહત્ત્વનું એ છે કે બાળકોને સારાં મૂલ્યો અને શિક્ષણ આપવું, જે તેમના ભવિષ્યને આકાર આપશે અને તેમને આત્મનિર્ભર બનાવશે! અલબત્ત,સપૂત (લાયક પુત્ર): જો દીકરો બુદ્ધિશાળી, મહેનતુ અને જવાબદાર હશે, તો તેને તમારા પૈસાની જરૂર નહીં પડે. તે પોતાની મહેનત દ્વારા પૈસા કમાશે અને તેનું જીવન સુધારશે.
આવા કિસ્સામાં, સંપત્તિ ભેગી કરવી અર્થહીન છે કારણ કે તે પોતાની જાતે સક્ષમ છે, ઉલ્ટાનું,કપૂત (નાલાયક પુત્ર): જો દીકરો બેજવાબદાર હોય અથવા ખોટા માર્ગ પર હોય, તો તે તમારી બધી સંપત્તિ ભેગી કરશે. આવા કિસ્સામાં, સંપત્તિ ભેગી કરવી અર્થહીન છે, કારણ કે તે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે નહીં અને તેનો બગાડ કરશે! આમ બાળકોમાં સારાં મૂલ્યો, યોગ્ય વિચારસરણી અને શિક્ષણનો વિકાસ સંપત્તિ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.
કારણ કે આ તેમની વાસ્તવિક સંપત્તિ અને ભવિષ્ય છે, જે તેમને જીવનમાં સફળ બનાવે છે, એ વાસ્તે પણ સંપત્તિ કરતાં વધુ મહત્ત્વનું બાળકોને સારાં મૂલ્યો અને શિક્ષણ આપવું, જે તેમને આત્મનિર્ભર બનાવશે અને તેમના ભવિષ્યને આકાર આપશે! જો દીકરો લાયક હોય, તો તેને પૈસાની જરૂર નથી; તે પોતે જ કમાશે અને જો દીકરો નકામો હોય, તો સંપત્તિ ભેગી કરવાનો શું અર્થ છે?! તે તેનો બગાડ કરશે! જેથી કરીને ઉપર અગાઉ ભારપૂર્વક કહ્યું તેમ બાળકોને સારાં મૂલ્યો, યોગ્ય વિચારસરણી અને શિક્ષણ આપવું એ જ વાસ્તવિક સંપત્તિ છે, જે તેમને જીવનમાં સફળ બનાવશે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.