કાલોલ lના મધવાસ પાસે બાઇક અને ડમ્પર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર એક યુવકનું મોત થયુ છે જ્યારે એકને ગંભીર ઇજા થઇ છે.
ઇજાગ્રસ્તને કાલોલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કાલોલ પોલિસે ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.b
