અમુક અભિનેત્રીઓની ગેરહાજરી ખરેખર ખટકતી હોય છે કારણ કે તે આપણને એક જૂદા પ્રકારના પાત્રનો, જૂદા આનંદનો અનુભવ કરાવી શકે છે. આલિયા ભટ્ટ એવી છે. અભિનયમાં તે અત્યંત સહજ રીતે ઊંડાણ દાખવી શકે છે અને દરેક પાત્રમાં ઢળી જાય છે. તેના ચહેરા પર એક નિર્દોષતા રહે છે એટલે પણ તેની સાથે આપણે જલ્દી બંધાય જઈએ છીએ. આલિયા ભટ્ટ પરણી ગઈ તે કહાણી હવે નથી પણ તે અને રણબીર વચ્ચે રાહા ઉછરી રહી છે તેની કહાણી હવે નિયમિત બની છે. અભિનેત્રીઓ પરણે એટલે ચિંતા થાય કે હવે ફિલ્મોનું શું? ને મા બને એટલે તો થાય કે હવે બે-ત્રણ વર્ષનો વિરામ. આ દરમ્યાન લોકો ભુલવા ય માંડે અને નવા સ્ટાર ઝળહળવા પણ માંડે. આલિયાએ એવા કોઈ વિરામનો અનુભવ થવા નથી દીધો. અરે, 2022માં તો તેની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘આરઆરઆર’,‘ડાર્લિંગ્સ’અને ‘બ્રહ્માસ્ત્ર’સહિત ચાર ફિલ્મ આવી હતી અને એ તેના લગ્નનું વર્ષ હતું. ગયા વર્ષે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’આવી અને ઈંગ્લિશમાં ‘હાર્ટ ઓફ સ્ટોન’પણ રજૂ થઈ. હવે તે ‘જિગરા’માં દેખાશે. આલિયા ઈમોશન્સ દેખાડવામાં ઉત્તમ છે અને ‘જિગરા’ઈમોશનલ થ્રિલર છે. આખી ફિલ્મનો ભાર તેના માથે છે અને થ્રિલર છે એટલે આલિયા જરા જૂદી પણ દેખાશે. આલિયા જે કામ કરે તે દમથી કરશે અને એક્શન કરવાની હોય તો પણ પૂરા દમથી કરશે. ‘જિગરા’માં એક નવી આલિયા જોવા મળી શકે છે. જો એમ બને તો પ્રેક્ષકોને મઝા પડશે. દિવાળીની તૈયારી જરા સારી રીતે થશે. આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માણ તરફ પણ વળી છે તે સારી વાત છે. ‘ડાર્લિંગ્સ’ફિલ્મનું નિર્માણ તેણે જ કરેલું અને કોઈ મોટા સ્ટાર વિના તેણે ફિલ્મ બનાવેલી. આમ તો મહેશ ભટ્ટ તેના પિતા છે પણ તે મહેશ ભટ્ટ શૈલીની ફિલ્મોથી દૂર રહી છે. પિતા મહેશ ભટ્ટ માટે કામ કરનારા દિગ્દર્શકોથી પણ તે દૂર રહે છે કારણ કે તે પોતાની શૈલીથી કામ કરવા માંગે છે. ‘જિગરા’બિલકુલ પોતાની રીતે બનાવવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. 1999થી તેણે કારકિર્દી શરૂ કરી છે અને આટલા વર્ષમાં તેણે પોતાની એક ખાસ ઈમેજ ઊભી કરી છે. ‘હાઈવે’,‘2 સ્ટેટ્સ’,‘ઊડતા પંજાબ’,‘એ દિલ હૈ મુશ્કિલ’,‘ડિયર ઝિંદગી’,‘રાઝી’,‘સડક-2’,‘ગંગુબાઈ કાઠિયાવાડી’અને ‘ડાર્લિંગ્સ’જેવી ફિલ્મો તેની વર્સેટાલિટીનાં ખણખણતા સિક્કા છે. ઉત્તમ દિગ્દર્શકો આલિયાના આગ્રહી છે. એ કારણે જ સંજયલીલા ભણશાલી ‘ગંગુબાઈ…’પછી તેને લઈ ‘બૈજુ બાવરા’અને ‘લવ એન્ડ વોર’ફિલ્મ બનાવી રહ્યો છે. ફરહાન અખ્તર તેને લઈને ‘જી લે જરા’બનાવવા ઉત્સુક છે. હંસલ મહેતા તેને લઈ એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. રાહુલ રવૈલનો દિકરો શિવ રવૈલ ‘ધ હન્ટ્રેસ’બનાવે છે જે આદિત્ય ચોપરાની ફિલ્મ છે અને તેમાં ઋત્વિક રોશન છે. આલિયા ભટ્ટ અત્યારે તો ‘જિગરા’કેવો દેખાવ કરે તેમાં ડૂબેલી છે. બાકી રણબીર કપૂર સાથેનું તેનું લગ્ન જીવન ખૂબ સરસ જઈ રહ્યું છે તેના પરથી ય વિચારી શકો કે તે મેચ્યોર છે ને અભિનયની જેમ સંબંધ પણ જાળવવામાં જાણે છે. •
અભિનેત્રીઓની ગેરહાજરી ખરેખર ખટકતી હોય છે કારણ કે તે આપણને એક જૂદા પ્રકારના પાત્રનો, જૂદા આનંદનો અનુભવ કરાવી શકે છે. આલિયા ભટ્ટ એવી છે. અભિનયમાં તે અત્યંત સહજ રીતે ઊંડાણ દાખવી શકે છે અને દરેક પાત્રમાં ઢળી જાય છે. તેના ચહેરા પર એક નિર્દોષતા રહે છે એટલે પણ તેની સાથે આપણે જલ્દી બંધાય જઈએ છીએ. આલિયા ભટ્ટ પરણી ગઈ તે કહાણી હવે નથી પણ તે અને રણબીર વચ્ચે રાહા ઉછરી રહી છે તેની કહાણી હવે નિયમિત બની છે. અભિનેત્રીઓ પરણે એટલે ચિંતા થાય કે હવે ફિલ્મોનું શું? ને મા બને એટલે તો થાય કે હવે બે-ત્રણ વર્ષનો વિરામ. આ દરમ્યાન લોકો ભુલવા ય માંડે અને નવા સ્ટાર ઝળહળવા પણ માંડે. આલિયાએ એવા કોઈ વિરામનો અનુભવ થવા નથી દીધો. અરે, 2022માં તો તેની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘આરઆરઆર’,‘ડાર્લિંગ્સ’અને ‘બ્રહ્માસ્ત્ર’સહિત ચાર ફિલ્મ આવી હતી અને એ તેના લગ્નનું વર્ષ હતું. ગયા વર્ષે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’આવી અને ઈંગ્લિશમાં ‘હાર્ટ ઓફ સ્ટોન’પણ રજૂ થઈ. હવે તે ‘જિગરા’માં દેખાશે. આલિયા ઈમોશન્સ દેખાડવામાં ઉત્તમ છે અને ‘જિગરા’ઈમોશનલ થ્રિલર છે. આખી ફિલ્મનો ભાર તેના માથે છે અને થ્રિલર છે એટલે આલિયા જરા જૂદી પણ દેખાશે. આલિયા જે કામ કરે તે દમથી કરશે અને એક્શન કરવાની હોય તો પણ પૂરા દમથી કરશે. ‘જિગરા’માં એક નવી આલિયા જોવા મળી શકે છે. જો એમ બને તો પ્રેક્ષકોને મઝા પડશે. દિવાળીની તૈયારી જરા સારી રીતે થશે. આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માણ તરફ પણ વળી છે તે સારી વાત છે. ‘ડાર્લિંગ્સ’ફિલ્મનું નિર્માણ તેણે જ કરેલું અને કોઈ મોટા સ્ટાર વિના તેણે ફિલ્મ બનાવેલી. આમ તો મહેશ ભટ્ટ તેના પિતા છે પણ તે મહેશ ભટ્ટ શૈલીની ફિલ્મોથી દૂર રહી છે. પિતા મહેશ ભટ્ટ માટે કામ કરનારા દિગ્દર્શકોથી પણ તે દૂર રહે છે કારણ કે તે પોતાની શૈલીથી કામ કરવા માંગે છે. ‘જિગરા’બિલકુલ પોતાની રીતે બનાવવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. 1999થી તેણે કારકિર્દી શરૂ કરી છે અને આટલા વર્ષમાં તેણે પોતાની એક ખાસ ઈમેજ ઊભી કરી છે. ‘હાઈવે’,‘2 સ્ટેટ્સ’,‘ઊડતા પંજાબ’,‘એ દિલ હૈ મુશ્કિલ’,‘ડિયર ઝિંદગી’,‘રાઝી’,‘સડક-2’,‘ગંગુબાઈ કાઠિયાવાડી’અને ‘ડાર્લિંગ્સ’જેવી ફિલ્મો તેની વર્સેટાલિટીનાં ખણખણતા સિક્કા છે. ઉત્તમ દિગ્દર્શકો આલિયાના આગ્રહી છે. એ કારણે જ સંજયલીલા ભણશાલી ‘ગંગુબાઈ…’પછી તેને લઈ ‘બૈજુ બાવરા’અને ‘લવ એન્ડ વોર’ફિલ્મ બનાવી રહ્યો છે. ફરહાન અખ્તર તેને લઈને ‘જી લે જરા’બનાવવા ઉત્સુક છે. હંસલ મહેતા તેને લઈ એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. રાહુલ રવૈલનો દિકરો શિવ રવૈલ ‘ધ હન્ટ્રેસ’બનાવે છે જે આદિત્ય ચોપરાની ફિલ્મ છે અને તેમાં ઋત્વિક રોશન છે. આલિયા ભટ્ટ અત્યારે તો ‘જિગરા’કેવો દેખાવ કરે તેમાં ડૂબેલી છે. બાકી રણબીર કપૂર સાથેનું તેનું લગ્ન જીવન ખૂબ સરસ જઈ રહ્યું છે તેના પરથી ય વિચારી શકો કે તે મેચ્યોર છે ને અભિનયની જેમ સંબંધ પણ જાળવવામાં જાણે છે. •
મુક