સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળા ખાતે જે એક વર્ષે પહેલા ધોરણમાં ભણતી બાળકીનું જે આચાર્ય દ્વારા મૃત્યુ નીપજવામાં આવ્યું હતું, તે આચાર્યને સવારે 10:00 જ્યાંથી ગાડીમાં બેસાડી હતી ત્યાંથી સ્કૂલે લઈ ગયા અને સ્કૂલે ગયા પછી જે ઘટના ઘટી હતી તે જગ્યા પર લાવીને રી- કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 10 20 થી 11 કલાક સુધી લીમખેડા ડિવાયએસપી એલસીબીના અધિકારી , રણધીપુર પીઆઇ, રણધીપુર પીએસઆઇ વગેરે દ્વારા આ આ ત્રણેય કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું
ગુજરાત મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા આજરોજ સિંગવડ તાલુકાના પીપળીયા ગામે બાળકીના ઘરે જઈ બાળકીના માતા-પિતાને આશ્વાસન આપવામાં આવ્યું હતું. ગેનીબેન ઠુમ્મર સાથે દાહોદના માજી સાંસદ પ્રભાબેન તાવીયાડz ગરબાડા વિધાનસભાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદ નીનામા વગેરે કાર્યકર્તાઓ સાથે તેમના ઘરે પહોંચ્યા હતા