યુવતીઓ પોતાની સ્કીન પર ગ્લો મેળવવા માટે અવનવા નુસ્ખાઓ આજમાવતી રહે છે. પરંતુ અણેરીકાની આ યુવતીની ટિપ્સ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એક ખુબજ સુંદર યુવતી તેની સુંદરતાને જાળવી રાખવા માટે દરરોજ ડોગ યુરિન પીવે છે.
અમેરિકાની રહેવાસી લીના નામની એક યુવતી દરરોજ ડોગ યુરિન પીવે છે અને તેની સુંદરતા અને સ્કિનના ગ્લોને મેન્ટેન રાખે છે.
ડોગ યુરીન પીવાથી પિમ્પલ્સ થતા નથી
અમેરિકાની લીના નામની આ મહિલાનું કહેવું છે કે, લોકો હમેશાં તેની પાસે તેની આ ચમકતી ત્વચાનું રાઝ જાણવા માંગતા હોય છે. તેણીએ લોકોને પોતાની સુંદરતાનું રાઝ જણાવતા કહ્યું કે, તે દરરોજ ડોગ યુરિન (Dog Urine)પીવે છે. જેના કારણે તેના ફેસ પર કોઈ પિંપ્લસ થતા નથી અને સાથે જ ફેસ પર હમેશાં નિખાર જોવા મળે છે. આ સાંભળીને પહેલા તો કોઈ વિશ્વાસ કરતું નથી.
ડોગના યુરીનમાં હોય છે ભરપુર વીટામિન્સ
લીનાએ વધુમાં જણાવ્યું કે, તે દરરોજ નિયમિત તેના ડોગનું યુરિન પીવે છે. તેનો તર્ક છે કે, ડોગના યુરિનમાં વિટામિન A, વિટામીન E અને કેલ્શિયમ રહેલું છે. જે કન્સર સામે સરાવાર (Cancer Treatment)માં મદદગાર સાબિત થાય છે. લીનાએ જણાવ્યું કે, ડોગ યુરિન પીવાથી કેન્સરથી એક હદ સુધી બચી શકાય છે.
થોડા સમય પહેલા તેના ચહેરા પર ઘણાં પિંપ્લસ હતા. જ્યારે પ્રથમ વખત તેણે ડોગનું યુરિન ટેસ્ટ કર્યું ત્યારે તેનો ટેસ્ટ ખરાબ લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેની આદત પડવા લાગી અને તેનાથી ફાયદો તે થયો કે, તેના પિંપ્લસ સંપૂર્ણ રીતે દુર થઈ ગયા. લીનાના સહેરા પર એક અલગ નિખાર જોવા મળી રહ્યો છે. હેવ આ મહિલા તેની સુંદરતા અને તેની પાછળના કારણથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.
લીના તેના ડોગને પાર્કમાં લઈ જાયછે અને ત્યારબાદ તેના યુરિનને સ્ટોર કરે છે. અને તેને પીવે છે. તેની સુંદરતાને જાળવી રાખવા માટે અપનાવેલી આ ટિપ્સને લઇને લીના દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. ખરેખરમાં લીના ખુબ જ સુંદર છે અને તેના ફેસ પર ગ્લો જોવા મળી રહ્યો છે.