Dakshin Gujarat
વાંસદામાં સરકારી યોજનાના કોન્ટ્રાક્ટરનું કૌભાંડ સામે આવ્યું: લાભાર્થીએ જાતે નળીયાની છત બનાવી
વાંસદા: વાંસદાના (Vansada) ગંગપુર ગામે ખેડૂતો માટે સરકારી યોજનામાંથી (Yojana) બનાવવામાં આવેલા કોઢારના કામમાં કોન્ટ્રાકટરે (contractor) બેદરકારી રાખી છે, તેમજ અનેક લાભાર્થીઓના...