Gujarat
ગાંધીનગરના દહેગામ પાસે કંથારપુર વડ ખાતે ભૂતળમાં 22 ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે
ગાંધીનગર: ગાંધીનગર (gandhinagar) જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર (Meditation-Yoga Center) વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન...