Dakshin Gujarat
બારડોલીમાં કોઈ પણ સુવિધા ઊભી કર્યા વગર લોકોને સૂચના આપવા નીકળેલા તંત્ર સામે લોકોમાં ભારે રમૂજ
બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકા અને પોલીસ (Police) વિભાગ દ્વારા ટ્રાફિક (Traffic) નિયંત્રણ માટે રિક્ષા (Auto) ફેરવી વાહનચાલકોને પીળા પટ્ટામાં વાહન પાર્ક કરવા...