Gujarat
દેશમાં કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 23.2% જ્યારે સૌર ઉર્જા ક્ષેત્રમાં 13.6% સાથે ગુજરાત અગ્રેસર – મુકેશ પટેલ
ગાંધીનગર: વર્ષ 1993-94 માં દેશની પ્રથમ પવન ઊર્જા (Wind energy) નીતિ ગુજરાતમાં (Gujarat) અમલમાં આવી હતી. ત્યારબાદ વધુ ચાર પવન ઊર્જા નીતિઓ...