SURAT
નર્મદ યુનિ.હવે બનશે ગ્રીન યુનિવર્સિટી પ્લાસ્ટિક મુક્ત થશે, પાણીની બોટલનો ઉપયોગ પણ બંધ
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) નેક ઇન્સ્પેકશનનો (Inspection) પ્રારંભ પહેલા તડામાર તૈયારી હાથ ધરાઇ રહી છે. લીલીછમ્મ હરિયાળીથી યુનિવર્સિટી...