World
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, FTAથી બંને દેશોના વેપારને મળશે વેગ, 10 મહત્વના કરારો પર હસ્તાક્ષર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આર્થિક, વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ આપવા માટે શનિવારે બંને દેશોના વડાપ્રધાનોએ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી....