Entertainment
મોનાલિસાના આરોપો પર સનોજ મિશ્રાનો મોટો ખુલાસો, કહ્યું કે કદાચ આ મારો છેલ્લો વીડિયો પર હોઈ શકે, આ બધું પ્લાનિંગ છે
પ્રયાગરાજ મહાકુંભથી વાયરલ બનેલી Monalisa Bhosale દ્વારા ફિલ્મ ડિરેક્ટર Sanoj Mishra સામે લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે....