Dakshin Gujarat
કપરાડાના દંપતિને પુત્ર અવતર્યો દસ દિવસ પેટીમાં રાખ્યા બાદ હોસ્પિટલે કહ્યું બાળકી છે!
વલસાડ (Valsad) : વલસાડ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) કપરાડાથી (Kaprada) પ્રિમેચ્યોર (Premature) ડિલિવરી (Delivery) માટે આવેલી એક પ્રસૂતાએ (Childbirth) 7 મહિને જ...