National
ભારતમાં શરૂ થઈ ટ્વિટર બ્લુ સર્વિસ, વાર્ષિક સબ્સ્ક્રિપશન લેવા માટે ખાસ ડિસ્કાઉન્ટ આપશે કંપની
નવી દિલ્હી: માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ગુરુવારનાં રોજ ભારતમાં (India) તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ (Subscription Service) ટ્વિટર બ્લુ (Twitter Blue) લોન્ચ કરી છે....