India
નાસિકમાં કાર ઊંડા કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 લોકોના કરુણ મોત, ગામ આખું હિબકે ચઢ્યું
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક એવી દુર્ઘટના ઘટી જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. નાસિકના માલેગાંવ વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલી...