Gujarat
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ગુજરાતમાં વધતા માનસિક તણાવ, પારિવારિક સમસ્યાઓ અને જીવનશૈલીના દબાણ વચ્ચે આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના...