Dakshin Gujarat
‘મોતનો મલાજો પણ ન સચવાયો’, ભરૂચની સિવિલ હોસ્પિટલનું તંત્ર ઊંઘતું ઝડપાયું
ભરૂચ: ભરૂચ(Bharuch) સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ના કોલ્ડ સ્ટોરેજ(Cold storage) તકનીકી ખામી(Technical defects) સર્જાવાના કારણે ખોટકાઈ પડતાં ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે....