Entertainment
“માશાઅલ્લાહ, કેટલું દૂધિયું શરીર…” અન્નુ કપૂરે તમન્ના ભાટિયા વિશે કરેલી ટિપ્પણી પર યૂઝર્સ ભડક્યા
પોતાની વાક્છટા અને સ્પષ્ટવક્તા માટે જાણીતા અન્નુ કપૂરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તમન્ના ભાટિયા વિશે કેટલીક એવી ટિપ્પણીઓ કરી જેનાથી લોકો વિચારમાં...