SURAT
8 લાખના પારણામાં ઝૂલશે ‘નંદલાલા’, જન્માષ્ટમીએ સુરતમાં ચાંદીના પારણાની ખરીદીનો ક્રેઝ
જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને સુરતમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ઘરના મંદિરમાં બાળગોપાલને ઝૂલાવવા માટે ચાંદીના પારણાં...