SURAT
સુરત પાલિકામાં ફરી શિક્ષણ બહારના અધિકારીને શાસનાધિકારીનો ચાર્જ, મેહુલ પટેલને જવાબદારી
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શાસનાધિકારીનું પદ ફરી એક વખત ઇનચાર્જ વ્યવસ્થા હેઠળ આવ્યું છે. પાલિકાના ઇનચાર્જ શાસનાધિકારી તથા સુમન હાઈસ્કૂલના વડા...