SURAT
એકતરફ ઉદ્યોગકારો બિલ રદ કરવાની માંગણી કરી રહ્યાં છે, બીજી તરફ સચિન GIDC બિલ ભરાવવાના મૂડમાં
સુરત: સપ્લિમેન્ટરી બિલની (Supplementary Bill) વસૂલાતનો મામલો સ્થાનિક કોર્ટમાં પડકારવામાં આવ્યા પછી સચિન જીઆઇડીસી નોટિફાઇડ તંત્રએ સપ્લિમેન્ટરી બિલની વસૂલાતની મુદતમાં એક મહિનાનો...