Entertainment
અનુષ્કા શર્મા સ્ટેજ પરફોર્મેન્સથી થતી આવક પર સેલ્સ ટેક્સ આપવા જવાબદાર: સેલ્સ ટેક્સ ખાતું
મુંબઈ: અભિનેત્રી (actress) અનુષ્કા શર્મા (Anushka Sharma) પુરસ્કાર સમારંભ અથવા સ્ટેજ શોમાં (Stage Show) તેની પરફોર્મેન્સ પર કોપીરાઈટની પ્રથમ માલિકી ધરાવે છે...