Entertainment
ફિલ્મ ‘આદિપુરુષ’માં હનુમાનજીની વેશભૂષા જોઈ MPના ગૃહમંત્રી ગુસ્સે ભરાયા, નિર્દેશકને આપી ચેતવણી
મુંબઈ: સાઉથના (South) સુપરસ્ટાર (Super star) પ્રભાસની (Prabhash) આગામી ફિલ્મ (Film) આદિપુરુષનો (Adipurush) ફર્સ્ટ લૂક (First Look) રિલીઝ (Release) થતાં જ વિવાદ...