Dakshin Gujarat
દેલાડમાં ઊંઘમાં ખલેલ પહોંચાડવાની અદાવત રાખે બે ભાઈઓએ શ્રમજીવીને પતાવી દીધો હતો
સાયણ: સુરત (Surat) જિલ્લા એલ.સી.બી. પોલીસ (Police) અને ઓલપાડ પોલીસે દેલાડ ગામે ઓરિસ્સાવાસી શ્રમજીવીની હત્યાના બે ઓરિસ્સાવાસી સગા ભાઈને દબોચી ગણતરીના દિવસોમાં...