Dakshin Gujarat
પરિવારજનો ઊંઘતા રહ્યા ને તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા, એક સાથે ત્રણ ઘરના તાળા તોડ્યાં
વલસાડ: (Valsad) વલસાડ નજીકના નંદાવલા હાઇવે ઉપર આવેલા શીવપૂજા સોસાયટીમાં પરિવારજનો ઘરમાં ઊંઘતા રહ્યાને તસ્કરોએ (Thief) એકી સાથે ૩ ઘરના તાળા તોડીને...