Sports
IND vs NZ LIVE Score: શુભમન ગિલે ત્રણ સિક્સ મારી બેવડી સદી ફટકારી, ન્યૂઝીલેન્ડને 350નો ટાર્ગેટ આપ્યો
નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ છે. ટીમ ઈન્ડિયાએ...