Dakshin Gujarat
ઘી ખરીદતા પહેલા એકવાર જરૂર ચેતજો: કામરેજમાં અહીથી ઘી નું આખું ગોડાઉન ઝડપાયું
પલસાણા: કામરેજ (Kamraj) તાલુકાના માકણા ગામે આવેલા શુભમ ઇન્દ્રસ્ટ્રિયલ એસ્ટેટમાં (Shubham Industrial Estate) ડુપ્લિકેટ ઘી (Duplicate Ghee) બનાવવાનું કારખાનું જિલ્લા એલસીબી ટીમે...