National
દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન, 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
મધ્યપ્રદેશ: ગુજરાતના દ્વારકા (Dwarka) અને શારદા પીઠના (Sarada Peeth) શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું (Shankaracharya Swaroopananda Saraswati) રવિવારે નિધન (Death) થયું હતું. તેઓ...