Business
કાનપુરમાં રોટોમેક કંપનીનું લોન કૌભાંડ: એક જ કર્મચારી કરતો હતો 26,000 કરોડનો બિઝનેસ
કાનપુર: કાનપુર(Kanpur)માં તપાસ એજન્સી CBIએ વધુ એક મોટા કૌભાંડ(scam)નો પર્દાફાશ કર્યો છે. રોટોમેક કંપની(Rotomac Company)એ ચાર કંપનીઓ પાસેથી 26000 કરોડનો બિઝનેસ કર્યો...