Dakshin Gujarat
‘હમે બચાવો…હમે બચાવો… હમકો ઈન લોગોને કિડનેપ કિયા હે’ની બુમો સાંભળી પોલીસ એલર્ટ થઈ ગઈ
સાપુતારા: 1 કરોડની (One Corar) ખંડણી (Ramson) માટે નાસિકનાં (Nasik) બે શખ્સોનું અપહરણ (Kidnapping) કરનાર પાંચ શખ્સોને સાપુતારા (Saputar) પોલીસે (Police) હથિયારો...