Business
ભારત-તિબેટ-ચીન વેપારનો 260 વર્ષ જૂનો માર્ગ વિનાશની ઝપેટમાં, ફ્રેન્ડશિપ બ્રિજ પણ તૂટી પડ્યો, સેંકડો કન્ટેનર નદીમાં વહી ગયા
નેપાળમાં આવેલા વિનાશક અચાનક પૂરે માત્ર જાનમાલનું જ ભારે નુકસાન કર્યું નથી, પરંતુ હિમાલયના એક એવા ઐતિહાસિક માર્ગને પણ તબાહ કરી નાખ્યો...