National
કેજરીવાલની ધરપકડ બાદ વિપક્ષ એક મંચ પર, ‘INDI’ ગઠબંધનની 31 માર્ચે રામલીલા મેદાનમાં મહા રેલી
દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. દરમિયાન I.N.D.I ગઠબંધન...