National
બાબા કેદારનાથના દ્વાર ખુલ્યા, ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ 10 હજારથી વધુ ભક્તો હાજર
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સ્થિત કેદારનાથના (Kedarnath) દ્વાર શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ આજે શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર ભક્તો...