Dakshin Gujarat
પર્સમાં ‘આ મંગળસૂત્ર કોનું છે?’ પૂછતાં પતિ પત્ની પર અકળાયો અને કર્યું એવું કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
પલસાણા: પલસાણાના (Palsana) સાકી ગામે શુભવિલા સોસાયટીમાં રહેતા એક પરિવારમાં પતિ-પત્ની (Husband-Wife) વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પત્નીને ગાળો આપી ઢોર માર...