National
પુણે-બેંગ્લોર હાઈવે પર કન્ટેનરે 48 વાહનોને મારી ભયાનક ટક્કર, વીડિયો આવ્યો સામે
પુણે: પુણે-બેંગ્લોર હાઈવે (Pune-Bangalore Highway) પર એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. પુણે-બેંગલુરુ હાઈવે નજીક નાવલે બ્રિજ પર એક કન્ટેનર (container) બેકાબૂ બની બે-ચાર...