Technology
ઇન્સ્ટાગ્રામથી ChatGPT સુધી ખતરો, શું છે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક? હેકરો કેવી રીતે ચેટબોટ્સને બનાવે છે નિશાન?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યો છે. બેંકિંગ, શિક્ષણ, આરોગ્ય, સોશિયલ મીડિયા અને ઓફિસના કામોમાં AI હવે મહત્વની ભૂમિકા ભજવી...