Business
નબળી ગુણવત્તાના પ્રેશર કૂકરના વેચાણની મંજૂરી આપવા બદલ ફ્લિપકાર્ટને 1 લાખ રૂપિયાનો દંડ
નબળી ગુણવત્તાના પ્રેશર કૂકરના (Pressure Cooker) વેચાણની મંજૂરી આપવા બદલ ફ્લિપકાર્ટને (Flipkart) 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર તેના...