National
પિથોરાગઢમાં મામાએ 2 વર્ષના માસૂમ ભત્રીજાનું ગળું કાપ્યું, માતાએ રૂમમાં છૂપાઈને જીવ બચાવ્યો
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢ (Pithoraghdh) જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નેપાળથી (Nepal) આવેલા એક વ્યક્તિએ તેના બે વર્ષના ભત્રીજા...