SURAT
કોરોનાના દર્દીનાં ઓક્સિજન લેવલની માહિતી પરિવારજનોને આ રીતે મળશે
સુરત(Surat): ભગવાન મહાવીર યુનિવર્સિટી(Bhagwan Mahavir University) સંલગ્ન ભગવાન મહાવીર પોલિટેક્નિકના વિદ્યાર્થીઓ દ્વારા IOT BASED OXYMETERનું ઇનોવેશન કરવામાં આવ્યું છે. આ ઇનોવેશન ઇલેક્ટ્રોનિક...