National
ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારને ન્યાય આપો, નહીં તો સરકાર કરશે હસ્તક્ષેપ: અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને કડક ચેતવણી
અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પ્લેટફોર્મ્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારને કમાણીમાં યોગ્ય હિસ્સો આપવો અનિવાર્ય છે, નહિતર સરકાર કાયદાકીય પગલાં...