Gujarat
રાજ્યમાં ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. 330 કરોડનું પેકેજ જાહેર
ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રાજ્યના ડુંગળી-બટાટા (Onion-potato) પકવતા ખેડૂતો (Farmer) માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ કૃષિમંત્રી રાધવજી પટેલે જાહેર કર્યું હતું.....