Entertainment
ઓસ્કાર 2026: “વન બેટલ આફ્ટર અનધર” શ્રેષ્ઠ ફિલ્મ, માઈકલ બી. જોર્ડન અને જેસિકા બકલી મોખરે, પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર ચમકી
98મા એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં થયો, જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારો અને સર્જકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા....