National
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની તબિયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી (Former Maharashtra Minister) નવાબ મલિકની (Nawab Malik) તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ મંત્રીને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ...