Dakshin Gujarat
સોનગઢનાં પાંચપીપળામાં નલ સે જલની યોજનામાં પાઇપો દેખાય છે પણ નળમાં પાણી નહીં
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં પીવાનું પાણી (Drinking Water) પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ, વાસ્મોની કચેરી ઉપરાંત ટ્રાઇબલની કચેરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા...