National
કેબિનેટની મિટિંગમાં 5 મોટા નિર્ણય લેવાયાઃ ટેકાના ભાવ નક્કી કરાયા, વ્યાજ સબસિડીની જાહેરાત
આજે બુધવાર તા. 28 મેના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી...