Entertainment
મહાકુંભ ગર્લ મોનાલિસાએ સનોજ મિશ્રા પર લગાવ્યા ગંભીર આરોપ, યૌન ઉત્પીડન મામલે ઉઠી ચર્ચા
મહાકુંભ દરમિયાન વાયરલ થયેલી મોનાલિસા ભોંસલે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં છે. તાજેતરમાં તેણે ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા સામે જાતીય સતામણી, મારપીટ...