SURAT
સુરતના સરથાણાની સગીરાનું અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીને કોર્ટે એવી સજા ફટકારી કે..
સુરત: (Surat) સરથાણામાંથી કિશોરીનું અપહરણ (Kidnapping) કરી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં કોર્ટે (Court) આરોપીને અપહરણ, બળાત્કાર (Rape) અને પોક્સો એક્ટની કલમો હેઠળ...