Entertainment
પાકિસ્તાન સાથેના સંબંધો પર મિકા સિંહે કરી ખુલીને વાત, કહ્યું, ‘ત્યાંના લોકો સ્વભાવથી ખરાબ નથી’
પ્રખ્યાત સિંગર મિકા સિંહે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો, ત્યાંના લોકો અને શીખ ધર્મ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળો અંગે ખુલીને વાત કરી છે....