World
મેટાએ કહ્યું 1 મિલિયન યુઝર્સના ફોનમાં 400 ખતરનાક એપ્સ, જે યુઝરનેમ અને પાસવર્ડની ચોરી કરે છે
નવી દિલ્હી: મેટા (Meta) કંપનીએ (Company) મોટો દાવો કરી યુઝર્સેને (Users) સાવધાન રહેવા જણાવ્યું છે. ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપની (WhatsApp)...