World
ઈરાન મુદ્દે મેક્રોનનો ટ્રમ્પ પર આકરો પ્રહાર: ‘રોજેરોજ નિવેદનો બદલવા તે ગંભીર નેતાના લક્ષણ નથી’
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે વૈશ્વિક રાજદ્વારી ગરમાવો વધાર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ...